પુષ્ટિ માર્ગમાં ગોપીઓ પ્રેમલક્ષણા ભક્તિનું પ્રતીક છે ગોપીઓને પ્રેમની ધ્વજા કહી છે
આથી દશેરા ના દિવસે - નવધા ભક્તિના દસમાં દિવસે પ્રભુને પ્રેમલક્ષણા ભક્તિ સ્વરૂપે લાલ રંગના દોરાથી બાંધીને જવારા ધરાવામાં આવે છે.શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ જે પુષ્ટિ માર્ગીય પરંપરા પ્રમાણે દરેક ઉત્સવને ખુબ સુંદર રીતે સુયોજીત કરે છે
ત્યાં તા ૧૨-૧૦-૨૪ શનિવારના રોજ પુષ્ટિમાર્ગીય પરંપરા પ્રમાણે પૂજય દ્વારા પ્રભુને સંધ્યા દર્શનમાં સાંજે ૬:૩૦ કલાકે જવારા ધરવામાં આવશે
Reporter: