ગુજરાત ન્યાયતંત્ર સ્ટાફ આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ મેચમાં ઞુજરાત હાઈકોર્ટે સ્ટાફ ટીમ સામે જીત મેળવીને વડોદરા જિલ્લા કોર્ટ સ્ટાફ ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
હવે વડોદરાની ટીમ તા.૨૦.૦૪.૨૦૨૫ રવિવારના રોજ રાજકોટ જિલ્લા કોર્ટ સ્ટાફ ટીમ સામે અમદાવાદમાં ફાઇનલ મેચ રમશે.આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની ૨૪ ટીમોએ ભાગ લીધો હતો.
Reporter: admin