વડોદરા : ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરા-ફેરીની પ્રવૃત્તી ન ચાલે તે સારૂ
એસ.ઓ.જી. ટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમ્યાન એસ.ઓ.જી. ટીમે જરોદ પો.સ્ટે. વિસ્તારમાં રેફરલ ચોકડી ખાતે વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી નશાકારક માદક પદાર્થ વનસ્પતીજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી જરોદ પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની તપાસ પો.ઇન્સ. વાઘોડીયા પો.સ્ટે. નાઓને સોંપવામાં આવેલ છે.
Reporter: admin







