વડોદરા : કાનપુર પાસે સાબરમતી ટ્રેનના ૨૨ ડબ્બા ખડી પડવાની દુર્ઘટના સમયે ટ્રેનમાં ૩૦૦ મુસાફરો વડોદરાના હતા.

આ ઘટનાને પગલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પરિવારજનો સાથે વીડિઓ કોલ દ્વારા વાતચીત કરી હતી.

ગઈ મધ રાતે બનેલી આ ઘટનામાં રસ્તામાં ફસાયેલાં મુસાફરોને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લવાશે સદ્ નસીબએ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી.

Reporter: admin