પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મથી નિમિત્તે વડોદરા મહાનગર ભાજપ દ્વારા સવિતા હોસ્પિટલ સહયોગથી મેડિકલ થી ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર દેશભરમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનની ઉજવણી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગર ભાજપ દ્વારા પણ તેની અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી

વડોદરા મહાનગર ભાજપ દ્વારા ભાજપના શનિષ્ઠ કાર્યકર્તાઓ માટે સવિતા હોસ્પિટલ સહયોગથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહના ભાગીદારી હેઠળ આજે સવિતા હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપના મહામંત્રી તેમજ વોર્ડ નંબર 15 અને 16 ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા
Reporter: admin







