મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર વડોદરા ખાણ ખનીજના દરોડા

સાવલી તાલુકાના પોઇચા-કનોડા ગામે રેતી ખનન કરતા અનેક વાહનોને કર્યા સીજ એક હિતાચી, એક જેસીબી, ચાર ડમ્ફરને કરાયા કબજે..
90 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત.

વડોદરા ખાન ખનીજ દ્વારા પાડવામાં આવી રેડ.મુદ્દામાલ કબજે લઈ દંડ ફટકારવામાં આવશે.મહીસાગર નદીમાં વારંવાર રેડ પાડવાથી પણ નથી અટકી રહ્યું રેતી ખનન..


Reporter: admin