વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન હાથ ધારવામાં આવ્યું હતું. જેમાં લાખોના મુદ્દામાલ સાથે ૩ રીઢા ઘરફોડ ચોર ઝડપાયા હતા.
૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો, જેમાં રોકડ, દાગીના, ચોરાયેલી બાઇક મળી આવી હતી.આરોપીઓ બંધ મકાનોને નિશાન બનાવી રાત્રે ચોરી કરતા હતા. આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે અને પાસા હેઠળ પણ પકડાયેલા છે.કુલ ૫ ઘરફોડ-વાહન ચોરીના ગુના ઉકેલાયા છે.
Reporter: admin







