News Portal...

Breaking News :

વડોદરા કલેકટર કચેરી છેલ્લા શનિવારે સંકલન બેઠક મળી

2025-05-17 15:46:00
વડોદરા કલેકટર કચેરી છેલ્લા શનિવારે સંકલન બેઠક મળી


વડોદરા : શહેરમા નવીન કલેકટર કચેરી ખાતે ઘારા સભા હોલ માં સંકલન બેઠક મળી હતી. 



જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં જીલ્લા કલેકટર અનિલ ઘામલીયા તથા ડી ડી ઓ મમતા હીરપરા તથા ડી વાય એસ પી રોહન આનંદ તથા અઘીક કલેકટર ભરત ભાઇ પટેલતથાજીલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી બેન મહીડા તથા ઘારા સભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ઘારા સભ્ય અક્ષય પટેલ તથા ઘારા સભ્ય ચેતન્ય સિંહ ઝાલા તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિની ની બેઠક મળીહતી.


જેમાં વિવિધ મુદ્દાઓને ને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આગળ ની સંકલન બેઠક જે જુના મુદ્દાઓ ને લઈને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં ફ્રી મોનસુનની કામગીરી અંગે ચાર ઘારા સભ્યની સંકલન બેઠક સમિતિ ની રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે રોડ રસ્તા ની રજૂઆત કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post