વડોદરા : શહેર મકરપુરા વિસ્તારમાં આવેલા મકરપુરા એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી વેરોનો ભરતા પાલિકાની ટીમ મકરપુરા ખાતે પહોંચ્યા હતી.

એસટી ડેપો દ્વારા પાલિકાનો વેરો 13 લાખ થી વધુ બાકી પડતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા એસટી ડેપો ખાતે ૪૦ થી વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી દુકાનો સીલ કરતા તમામ કર્મચારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સાથે પાલિકા દ્વારા દુકાનો સીલ કરી નોટિસ ચોંટાડવામાં આવી હતી.




Reporter: admin







