વડોદરા શહેરના 31સ્મશાનોના ખાનગીકરણના મુદે વડોદરા શહેરમાં પાલિકા ના અધિકારીઓ અને વહીવટકારો સામે પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંસ્થા આ સ્મશાનો કારભાર સંભાળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિ યથાવત રહેતા આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારેલીબાગ ખાસવાડી સ્મશાનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને કારેલીબાગ પોલીસ દ્વારા 15 થી વધુ કાર્યકર્તાઓ સાથે નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ જણાવ્યું હતું.





Reporter: admin







