News Portal...

Breaking News :

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

2025-05-27 12:27:52
જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી


સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ભવન ખાતે આવેલ જવાહરલાલ નેહરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી




આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદય રોગનો હુમલો આવવાથી નિધન થયુ હતુ. તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં ‘નિરપેક્ષ’ નીતિઓ માટે જાણીતા બન્યા. તેઓ 1930 અને 1940 ના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડો. ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ 1935માં આજના દિવસ અવસાન થયું હતુ  


ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતે આવેલ જવાલાલ નેહરૂની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ સાથે સ્થાનિક નગર સેવકો સાથે કોંગ્રી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાલાલ નેહરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Reporter: admin

Related Post