છાણી ગામના પ્રવેશદ્વાર પાસે બનાવવામાં આવેલી 10 ફૂડ શોપ આગામી ત્રણ વર્ષ માટે જાહેર હરાજીથી વાર્ષિક વાપર ઉપયોગ નક્કી કરીને ત્રણ વર્ષની મુદત માટે અપાશે.
આ દુકાનો પૈકીની નવ દુકાન જનરલ કેટેગરી માટે અને એક દુકાન રિઝર્વ રખાઇ છે. આ અંગે જમીન મિલકત શાખા ખાતેથી ફોર્મ મેળવી શકાશે અરજી ફોર્મ સરતો અને નકશો પાલિકાની વેબસાઈટ પરથી જોઈ શકાશે. આ અંગે ભરેલા અરજી પત્રકો ડિપોઝિટ અને જરૂરી પુરાવા સાથે આગામી તા.17 સુધીમાં જમીન મિલકત અમલદારની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.
Reporter: admin