વડોદરા : હનુમાન જયંતિના દિવસે મંદિરમાં વાસણ ચોરો ત્રાટક્યા હતા.શહેર નવજીવન રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરની ઘટના છે.પવન પુત્ર ની જયંતિ નિમિતે ભંડારો યોજાયો હતો.

ભંડારામાં મુકેલા વાસણોની ચોરી થઇ હતી ,વાસણોની ચોરી કરતા ચોરો cctv માં કેદ થયા હતા.જાહેર ભંડારા માંથી વાસણોની ચોરી થઇ હતી.Cctv ના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.શનિવારની ઘટનાના cctv વાઇરલ થયા છે.


Reporter: admin







