News Portal...

Breaking News :

સુશેન ચાર રસ્તા નજીક અજાણ્યા વૃદ્ધનું મોત

2025-06-12 13:20:59
સુશેન ચાર રસ્તા નજીક અજાણ્યા વૃદ્ધનું મોત


વડોદરા : સ્થાનિકોએ વૃદ્ધને પડેલા જોઈ એમ્બ્યુલન્સને  ફોન કર્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ વૃદ્ધનું મોતનીપજયું  હતું.એટેક આવતા મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઈ છે.

Reporter: admin

Related Post