News Portal...

Breaking News :

સાવલી તાલુકાના અમરાપુરા ગામે પસાર થતી મહી નદીમાં બે જણ ના ડૂબી જવાથી મોત થયું

2024-06-09 19:50:15
સાવલી તાલુકાના અમરાપુરા ગામે પસાર થતી મહી નદીમાં બે જણ ના ડૂબી જવાથી મોત થયું



સાવલી તાલુકાના અમરાપુરા ગામે પસાર થતી મહી નદીમાં બે જણ ના ડૂબી જવાથી મોત થયું છે. સાવલીના ગોઠડા ગામે સગાઈ પ્રસંગે આવ્યા હતા અને અમરાપુરા ગામે નાહવા જતા એક મહિલા અને એક યુવાનનું મોત.
સુગરાબેન ગરાસીયા અને વિક્રમસિંહ ચૌહાણ રહે પ્રતાપ નગર વડોદરા નું મહી નદીમાં ડૂબી જવાથી મોત થયું છે.




લાછનપુરા ખાતે મહી નદીમાં નાહવા જવાનું પ્રતિબંધ હોય અમરાપુરા જઈને નાહવા પડતા તણાઈને ડૂબી જવાથી મોત થયું હતું. બંનેના મૃતદેહને સ્થાનિક તરવૈયા તથા એનડીઆરએફના જવાનોએ શોધી કાઢી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. બનાવ બનતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.

...

Reporter: News Plus

Related Post