સાવલી પોલીસ દ્વારા આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સેફ્ટી તારનું વિતરણ કરવામાં આવ્યું.
સાવલી પોલીસ દ્વારા રસ્તે જતા દ્વી ચક્કી વાહન ચાલકોને સેફ્ટી તાર લગાવી આપવામાં આવ્યા.આગામી ઉતરાયણ પર્વને લીધે રસ્તા ઉપર આવતા જતા દોરાથી કોઈને નુકસાન નાં પહોંચે તે હેતુ થી સેફ્ટી તાર લાગવી આપવામાં આવ્યા.સાવલી પોલીસ સ્ટેશનનાં પિ.એસ. આઈ એમ.બી.જાડેજા સાહેબ તેમજ વી. એ. પરમાર સાહેબ અને પોલીસ સ્ટાફ હાજર રહી લોકો ની શુરક્ષા હેતુ સેફ્ટી તાર લગાવી આપ્યા
Reporter: admin