News Portal...

Breaking News :

આજે ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ અને અમાસનો પર્વે યાત્રાધામ ચાંદોદ,કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારી

2024-05-08 15:04:57
આજે ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ અને અમાસનો પર્વે યાત્રાધામ ચાંદોદ,કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારી

આજે ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ અને અમાસનો પર્વે યાત્રાધામ ચાંદોદ


કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારી મંદિરે ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું. ગઈકાલે રાત્રે જ કુબેર ભંડારીના દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે કુબેર ભંડારીના દર્શન. મહારાષ્ટ્ર,એમપી, યુપી સહિતના રાજ્યોમાંથી ભક્તો આવી પહોંચ્યા છે.


નર્મદા સ્નાન કરી ભક્તોએ અનુભવી ધન્યતા. યાત્રાધામ ચાંદોદ ખાતે ધાર્મિક વિધિ કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી.







ડભોઇ: રિપોર્ટર પિન્ટુ પટેલ

Reporter: News Plus

Related Post