News Portal...

Breaking News :

આજરોજ નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજનોને ફળ વિતરણ

2025-03-17 16:10:27
આજરોજ નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજનોને ફળ વિતરણ


વડોદરા : જેમ જેમ શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમીથી થોડી રાહત મળે તે માટે ની સહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનો માટે ફળ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ કાર્યક્રમ કેવડા બાગ ખાતે  યોજાયો.

Reporter:

Related Post