ભદ્રેશ પાઠક ભાજપ પક્ષનાં પૂર્વ સાવલી નગર પાલિકા ઉપ પ્રમુખ રહી ચૂક્યા છે.સાવલી તાલુકા પ્રમુખ ,સાવલી શહેર પ્રમુખની આગેવાનીમાં પ્રાંત અધિકારીને ઉમેદવારી પત્ર સોંપ્યું.

ભાજપ સાવલી નગર સંગઠનનાં કાર્યકરો રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.ભદ્રેશ પાઠક સાવલી નગર માં અનુભવી અને કર્તવ્ય નિષ્ઠ સામાજિક કાર્યકર તરીકે આગવી છાપ ધરાવે છે.


Reporter: admin