News Portal...

Breaking News :

ચીન અમેરિકા સામેની સૌથી મોટી ભીત બની રહ્યું છે

2025-02-01 14:42:45
ચીન અમેરિકા સામેની સૌથી મોટી ભીત બની રહ્યું છે


વોશિંગ્ટન : 21મી સદીનો ઇતિહાસ ચીન અને અમેરિકાણા સબંધો માટેનો રહેશે તેમ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીયોએ કહ્યું. હાલ ચીન સમૃદ્ધ દેશ બની રહ્યો છે. 


ચીનને એક વિકાસશીલ દેશ પણ ગણવામાં આવે છે.વધુમાં માર્કો રૂબીયોએ જણાવ્યું હતું કે ચીન શક્તિશાળી દેશ તરીકે આવવામાં આવે છે. પણ આ જગ્યા પર આવવા લોકોના ખભા પર આવવા માંગે છે. જેને લઇ યુદ્ધ ન કરી શકાય પરંતુ ચીનને રોકવો જરૂરી પણ છે. 21 મી સદી અમેરિકા - ચીનનો ઇતિહાસ બની રહેશે. ચીન પોતાને સૌથી બળવાન સત્તા પર બનાવવા માગે છે. 


જયારે અમેરિકા નબળું બનતું ગયું છે. પ્રમુખ ટ્રમ્પના અનુસાર પનામા કેનલ પર અમેરિકાનો કબ્જો હોવો જોઈએ. ચીન પાસેથી જનમાર્ગ પાછો લઇ લેવા માગે છે. ચીનને ફગાવી દેવાનું ટ્રમ્પ એ જણાવ્યું હતું. કેનલ અમેરિકાએ બાંધી હોવાથી જહાજ વ્યવહારની છૂટ આપવાનું જણાવ્યું છે. અને ઓછામાં ઓછો ચાર્જ લેવો જોઈએ.

Reporter: admin

Related Post