ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક,પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ શ્રી બાળકૃષ્ણ શુક્લે આજે પરિવાર સાથે મતદાન કરીને નાગરિક કર્તવ્ય અદા કર્યું હતું.
તેઓ ૨૦૦૯ થી ૨૦૧૪ ની મુદત દરમિયાન વડોદરાના સાંસદ રહી ચૂક્યા છે.એટલે એક રીતે એવું કહી શકાય કે જેઓ ક્યારેક સાંસદ હતા એમણે આજે નવા સાંસદ ની પસંદગી માટે મતદાન કર્યું હતું.
Reporter: News Plus