વડોદરા : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા આ વષૅની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલમાં યોજવામાં આવી હતી

વડોદરાની દિવાળીપુરાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવ્યું.સમારોહમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ,અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારી વડોદરાના જે.એલ. ઓડેદરા પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વડોદરાના વી.જે.ગઢવી,વડોદરા વકીલ મંડળ ના જરનલ સેક્રેટરી રિતેશ ઠક્કર સહિત વકીલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.




Reporter: admin