News Portal...

Breaking News :

વડોદરા શહેર મધ્યમાં આવેલ સુરસાગર ખાતે ગૌમાશ નાખી દેતા ચકચાર મચી. વડોદરા ના પવિત્ર સુરસાગર ખાતે આ

2024-06-19 18:04:21
વડોદરા શહેર મધ્યમાં આવેલ સુરસાગર ખાતે ગૌમાશ નાખી દેતા ચકચાર મચી. વડોદરા ના પવિત્ર સુરસાગર ખાતે આ


સુસગર તળાવ ખાતે શંકાસ્પદ અંગ મળતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને બહાર કડાયો..શંકાસ્પદ અંગ મળતા ચર્ચા નો વિષય બન્યો છે..


જાગૃત નાગરિક દ્વારા માછલીને લોટ ખવડાવવા માટે પહોંચ્યો હતો ત્યારે તેને આ નજર પડતા મીડિયા સમક્ષ આ વાત મૂકી હતી..તેને આ કૃતિઓ જેને પણ કરી છે તેને સખતમાં સખત સજા મળવી હતી .હિન્દુ ધર્મમાં ભગવાન શિવજીનું પવિત્ર સ્થાન સુસાગર આવ્યું છે જેનામાં હિન્દુ ધર્મના લોકોનું લાગણી દુભાઈ  છે

Reporter: News Plus

Related Post