News Portal...

Breaking News :

HMPV થી ગભરાવવાની જરૂર નથી

2025-01-06 17:41:58
HMPV થી ગભરાવવાની જરૂર નથી


વડોદરા : હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ તેવી વડોદરા મનપાએ અપીલ કરી છે.


ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે.હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)ને લઈને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે.

Reporter: admin

Related Post