૨૪ જેટલા કામદારો ને એક સાથે કંપની સતાધીશો દ્વારા છુંટા કરી દેતા અ ચોક્કસ મુદત ની હડતાળ પર ઉતર્યા
કામદારો દ્વારા નર્મદા ભુવન ખાતે લેબર કમિશ્નર અને શ્રમ.રોજગાર મંત્રી ને ઉદ્દેશી આવેદન પત્ર આપવા માં આવ્યું
કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નોકરી પર પરત નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ ચાલુ રાખવા ની ચીમકી
કંપની સતાધીશો દ્વારા હડતાળ ને લય કોઈ પ્રતિક્રિયા ન આપવા માં આવતા કામદારો માં ભારે રોષ
કામદાર એકતા ઝિંદાબાદ નાં નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ
Reporter: News Plus