કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ તેલગાણા ના ખેડૂતો ની લોન માફ કરી. રાહુલ ગાંધી એ ખેડૂતો ને વચન આપ્યું હતું તે સાકાર થયુ. તેમને જે કહ્યું હતું તે કરી બતાવ્યું.
તેલંગાણા ની રેવન્ત રેડ્ડી સરકાર નો નિર્ણય પ્રમાણે 15ઓગસ્ટ ની સમયમર્યાદા પેહલા ખેડૂતો ની લોન માફ કરી હતી. રેડ્ડી સરકાર મુજબ નિર્ધારિત 15 ઓગસ્ટ ના સમય પેહલા રૂ. 31000 કરોડ ની લોન માફ કરવા નો કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી નો નિર્ણય લીધો. તેમને જે કહ્યું એ સાબિત કરી બતાવ્યું.
રાહુલ ગાંધી એ કીધુ કે સેવા એ એમનું કામ છે અને તેઓ ગરીબ લોકો માટે હમેશા તત્પર રહેશે. વધુ મા જણાવ્યું કે રાજ્ય ની તિજોરી નો પૈસો હમેશા ભરતવાસીઓ પાછળ વપરાશે આંઉં ગરીબ લોકો ને કામ માટે વપરાશે. રૂ. 31000 કરોડ ની લોન માફ કરી તેમને તેલંગાણા ના ખેડૂતો માટે ન્યાય નુ કાર્ય કર્યું છે જેના થી ત્યા ખેડૂતો ખુજ ખુશ છે. આ સંદર્ભ મા કેબિનેટ ની બેઠક યોજવામાં આવી હતી ત્યાર પછી મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર 15 ઓગસ્ટ પહેલા ખેડૂતોની લોન માફ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ આ બાબતે ખેડૂતો ને અભિનંદન પાઠવ્યા હતા. તેમને સોશ્યિલ મીડિયા પર તેલગાણા ના ખેડૂતો અને તેમના પરિવાર ને અભિનંદન પાઠવ્યા છે. વધુ મા તેમને વચન આપતા કકહ્યું કે રાજ્ય સરકાર ના પૈસા હમેશા ભરવાસીઓ માટે વપરાશે. તેમના આ નિર્ણય થી તેલંગાણા ના ખેડૂતો ખુબ ખુશ છે, તેમનું કેહવુ છે રાહુલ ગાંધીએ જે કીધુ એ કરી બતાવ્યું છે.
...
Reporter: News Plus