ગુજરાતના વ્યાપારીઓએ પ્રધાનમંત્રીનો આભાર માને છે કે પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોક ના પ્રત્યાશી તરીકે પસંદગી ઉતારી હતી.
પૂરા ભારત માં એક માત્ર વેપારી આગેવાન ને ભાજપ ના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા
CAIT ના રાષ્ટ્રીય મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ચાંદની ચોકના પ્રત્યાશી પ્રવીણ ખંડેલવાલ ને ભારે બહુમત થી હાઈ પ્રોફાઈલ સીટ જીતી છે.
4 જુની ચૂંટણી પરિણામ માં કોંગ્રેસ જય પ્રકાશ અગ્રવાલની 427171 મત મળ્યા છે અને ભાજપ ના પ્રવીણ ખંડેલવાલને 516496 મત મળ્યા છે અને 89325 મતની લીડ થી પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોક ની સીટ થી જીત મળી છે
ગુજરાતના વેપારીઓમાં આનંદ ફેલાયો છે
હવે GST તેમજ FSSAI અને MSME ના પ્રશ્નો ના ઝડપથી નિકાલ થશે અને ભારત ના કરોડો વેપારીઓ નો અવાજ સંસદ માં ગુંજશે..
Reporter: News Plus