ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે વડોદરા શહેરમાં ગરમીના પ્રકોપ ના કારણે લોકો ત્રાહિમામ પોકારતા હોય છે અને ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઠંડા પાણી પીતા હોય છે ત્યારે વડોદરા શહેર સારી હોસ્પિટલ ખાતે પીવાના સમસ્યા ઉદભવતી હોય છે

સયાજી હોસ્પિટલના સત્તાધીશો માત્ર એસી કેબીનમાં બેસીને વહીવટો ચલાવતા હોય છે ત્યારે વડોદરા શહેરની મોટી ગણાતી હોસ્પિટલ ખાતે બહારગામ થી મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોય છે ત્યારે દર્દીઓના સગા સંબંધીઓ પીવાના પાણીની સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે વહેલી તકે પીવાને પાણીની સમસ્યા દૂર કરવા માટે RMO ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

...

Reporter: admin