સામગ્રીમાં 1 બાજરીનો લોટ, 30 ગ્રામ ગોળ, 1 ચમચી ખસખસ, 1 ચમચી ગંઠોડાનો પાવડર, 1 ચમચી તજ - લવિંગનો પાવડર, 1 ગ્લાસ પાણી, 1 ચમચી કોપરાનું છીણ જરૂરી છે.
એક કડાઈમાં વાસણમાં પાણી ગરમ કરવા મૂકવું. હવે તેમાં ગોળ ઉમેરી લેવો. એક વાસણમાં બાજરીનો લોટ અને પાણી લઇ મિક્સ કરવું. પાણી ઉકળે એટલે તેમાં પાણી વાળો બાજરીનો લોટ ઉમેરવો. હવે તેમાં સૂંઠ, ગંઠોડા નો પાવડર, તજ અને લવીંગનો પાવડર અને કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ કરવું. હવે તેને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવું.
...
Reporter: admin