અંદાજે 3,000 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ લાવતી વડોદરા મહાનગરપાલિકા પાસે રોડ બનાવવાનો બજેટ નથી.
આમ નાગરિક દ્વારા અટલાદરા વિસ્તાર સ્વામિનારાયણ મંદિરની પાછળ છેલ્લા બે દિવસથી પાણી ભરાવાની સમસ્યા છે રસ્તા પર ખાડા અને ગટર ખુલ્લી તેમા લોકો પડી જતા જાગૃત નાગરિકે છેલ્લા બે વર્ષથી ટ્વિટ કરે છે નગરપાલિકા દ્વારા તેના સામને જવાબ આપ્યો કે અમારી પાસે રસ્તો બનાવવાનો બજેટ નથી
ત્યારે પ્રશ્નો ઊભો થાય છે કે 3,000 કરોડ ઉપરાંત વિકાસ માટે ફંડ લાવતા મહાનગરપાલિકા ક્યાં વાપરે છે જ્યારે આમ નાગરિકો તેમના ટેક્સના ભરી જરૂરિયાતની સુવિધા ન મળે તો કંઈ કામની પાલિકા. જ્ઞાનયજ્ઞ સરકારી સ્કૂલની દિવાલ પડી ગઈ છે તેના કારણે રસ્તામાં આવતા જતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે.
Reporter: admin