વડોદરા : શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાનબાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના કેસમાં કેસમાં બાકી પકડવાનો આરોપી અક્ષય કીરીટભાઇ પરમાર રહે. રણછોડનગર આજવા રોડ, વડોદરા શહેર નાનો હાલમાં ન્યુ વી.આઇ.પી રોડ, ખોડીયારનગર ચાર રસ્તા પાસે ઉભેલ છે.
જે બાતમી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીનાને પકડી સઘન પુછપરછ કરી બાપોદ પોલીસ સ્ટેશના રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા સુંદર આરોપી બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અને આજદીન સુધી ગુનામાં વોન્ટેડ હોય જેથી આરોપી વિરુધ્ધ હસ્તગતની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે.
Reporter: admin