વડોદરા : શહેર માં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આખી ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્ધારા કોનવોકેસન તારીખ જાહેર કરવામાં આવી નથી.
જેના ભાગરૂપે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજીસ્ટાર કે એમ ચુડાસમા ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેર માં એમ એસ યુનિવર્સિટી ની હેદ ઓફીસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોનવોકેસન તારીખ જાહેર કરવામાં આવી નથી જેથી આજે તેઓ દ્રારા રજીસ્ટર કે એમ ચુડાસમા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે
અને સાથે 48 કલાકનુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે કોનવોકેસન તારીખ જાહેર કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર મા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજીસ્ટાર કે એમ ચુડાસમા ને સજેશન આપવામાં આવ્યું છે કે આ તારીખ કે પણ કોનવોકેસન તારીખ જાહેર કરવામાં આવે જેથી જે વિદ્યાર્થીઓ બહારગામ થી આવવાના છે તેમને કોનવોકેસન તારીખ જાહેર થયા બાદ તે વિઘાર્થીઓ ને આવવામાં પ્રોબ્લેમ ના થાય તે હેતુસર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોનવોકેસન તારીખ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
Reporter: admin