News Portal...

Breaking News :

બે બળિયા ફરી બાથે વળ્યાં 'મધુ ક્યે ફાયરિંગ કરું' બાપુ ક્યે કોઈને થાપટ પણ મારી છે..!

2024-05-02 17:10:44
બે બળિયા ફરી બાથે વળ્યાં 'મધુ ક્યે ફાયરિંગ કરું' બાપુ ક્યે કોઈને થાપટ પણ મારી છે..!

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓની નિવેદનબાજીથી રાજકારણનો પારો ગરમાઈ રહ્યો છે.વડોદરામાં લોકસભાની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી પણ થવાની છે ત્યારે વાઘોડિયા પેટાચૂંટણીમાં પહેલા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા મઘુ શ્રીવાસ્તવે હવે કોંગ્રેસના સમર્થનમાં સભા સંબોધી હતી જેમાં પોતાના અંદાજમાં કહ્યું હતું કે,કોઈ કાર્યકરનો કોલર પક્ડ્યોને તો ફાયરિંગ કરી દઈશ.મધુના આ બયાન પર હેવ બાપુએ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે,એણે કોઈને થપાટ પર મારી છે.આમ પેટાચૂંટણી પહેલા બે બળિયા ફી બાથે વળગ્યા છે.

Reporter: News Plus

Related Post