પીસીઆર વેન ને ચાલુ કરવા પોલીસને કરવી ભારે કસરત કરવી પડી હતી
પીસીઆર વેન અને ચાલુ કરવા સાત થી આઠ પોલીસ કર્મચારીઓ એ માર્યા ધક્કા માર્યા હતા
કાળઝાળ ગરમીમાં પોલીસ કર્મચારીઓએ વેન ને ધક્કા મારતા પરસેવે રેબજેબ થઇ ગયા હતા પરંતુ વાન ચાલુ થઇ ન હતી.
વારંવાર વેન ધક્કા માર્યા બાદ પણ ચાલુ નહીં થતાં અંતે પોલીસ સ્ટેશને મૂકી દેવાઇ. આમ પોલીસ તંત્ર ના કેટલાક વાહનો સ્મારકમ કરવાની જરૂરી છે. સમય અંતરે આવા વાહનો ની સર્વિસ થતી ન હોવાથી આવો ઘાટ સર્જાય છે.
Reporter: News Plus