વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના કીર્તિસ્તંભ તેમજ મદનઝાંપા રોડ પર સાઈકલ બજાર વગેરે વિસ્તારોમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો,દૂકાન બહારના દબાણો દૂર કરવામાં આવ્યા.વધુના સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..