શહેરના અકોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો.

શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર ભૂવા પડતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ.શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ પડી રહેલા ભુવાનો ડર સતાવી રહ્યો છે. અકોટા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ વ્યસ્ત કહી શકાય તેવા આ રોડ ભુવા પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠયા છે.

અગાઉ ત્રણ દિવસ પહેલા જ આ વિસ્તારમાં ભુવો પડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું..રોડની એક તરફની સાઈડ પર વારંવાર સર્જાતા ભુવાને લઈને પાલિકાની રોડ વિભાગની કામગીરીની તપાસ થવી જોઈએ..

Reporter: admin







