આજે બપોરે કલાક ૩:૦૦ વાગ્યે પશ્ચિમ ટ્રાફિક ઓફિસ ખાતે ૧૦૮ મોડીફાઇડ સાયલન્સરનો નાશ કરવામાં આવયો જેમાં ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા મદદનીશ પોલીસ કમિશનર ઉપસ્થિતિમાં 108 જેટલા સાઇલેન્સર જે વધુ અવાજ કરતાં હોવાથી ટ્રાફિક શાખા દ્વારા પકડવામાં આવ્યા હતા જેનો આજરોજ નાશ કરવામાં આવ્યો