વડોદરા શહેરના અલકાપુરી ગળનારા લોખંડની એંગલ પડી જતા ટેન્કર ફસાયું હતું

ટેન્કર અલકાપુરી ગળનારામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક લોખંડની એંગલ પડી જતા વોટર ટેન્કર ફસાઈ ગયું હતું જેની જાણ ટ્રાફિક વિભાગ પોલીસને થતા ટ્રાફિક વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડ્રાઇવરનો અતો પતો નથી


Reporter: admin







