News Portal...

Breaking News :

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા

2024-10-05 13:41:52
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા


આજરોજ વડોદરા ના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત વડોદરા ખાતે એથેટીક્સ રમતની રીજનલ એકેડમી કાર્યરત માંજલપુર રમત સંકુલ ખાતે આજરોજ પસંદગી પ્રક્રિયા અંડર 14 થી અંડર 23 સુધીની ભાઈઓ અને બહેનોની સિલેકશન પ્રક્રિયા થઈ 


જેમાં જમ્પિંગ ગોડાફેક જેવી વિવિધ રમતો યોજાઈ હતી .મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. જે ખેલાડી સિલેક્ટ થશે અને પર્ફોર્મ્સ સારૂ હશે તેઓને ફ્રી કોચિંગ આપવામાં આવશે અને ઈક્વિપમેન્ટ ‌‌તથા ટ્રેકની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ એથ્લેટિક ગેમ એથ્લેટિક કોચ સનોલી પ્રસાદની ઉપસ્થિતિમાં યોજાય હતી.

Reporter: admin

Related Post