કોન્ટ્રાકટર દ્વારા ચાલુ વરસાદમાં આર.સી.સી રોડ બનાવાનું કામ ચાલુ રાખ્યું.

મીડિયા દ્વારા સ્થળ પર કામ કરતા એન્જીન્યરને પૂછતા કેમેરા સામે મૌન ધારણ સરકાર દ્વારા સાવલી પાલિકા માટે રોડ રસ્તા માટે ફાળવેલ ગ્રાન્ટ નાં રૂપિયા વરસાદી પાણીમાં ધોવાયા..નગર પાલિકાનાં સતાધીશો અને કોન્ટ્રાકટર પોતાના ખીસા ભરવામાં ફાળવેલ ગ્રાન્ટ વરસાદી પાણી ઉપયોગ થતી નજરે પડી.

ચાલુ વરસાદમાં બનાવેલ આર.સી.સી રોડ થી સિમેન્ટ રેતી ધોવાતા કેટલો ટકી શકશે.કોન્ટ્રાકટર દ્વારા પોતાના કોન્ટ્રાક્ટનાં રૂપિયા જલ્દી થી લેવા વરસાદ બંધ થયાની રાહ પણ ન જોઈ શક્યા. ચાલુ વરસાદમાં રોડ બનાંવવાની પરવાનગી આખરે આપી કોને.સરકાર નાં લાખો રૂપિયા આમ વરસાદ માં ધોવાઈ જતા જવાબદાર કોણ.. પાલિકા કે કોન્ટ્રાકટર

Reporter: admin