વડોદરા શહેર જિલ્લા રીક્ષા ચાલક યુનિયન દ્વારા નવી કલેકટર કચેરી ખાતે રિક્ષા ચાલકોના પ્રશ્નોની રજૂઆત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

વડોદરા શહેર જિલ્લા રીક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બીલાલ પરમાર આગેવાન હેઠળ રિક્ષા ચાલકો સૂત્રો ચાર અને પ્લે કાર્ડ સાથે નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટર વાહન અધિનિયમ હેઠળ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2025 ના વાંધા અને ફરિયાદના કિસ્સામાં અને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની સામે વિરોધ નોંધાયો જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી
ગુજરાત રાજ્યના ઓટો રિક્ષા ચાલકો એગ્રીગેટર ગુજરાત રાજ્યમાં નિયમો નં. ૧૧ (i), (ii), (iii) નું પાલન કરતા નથી. જેથી મોટી સંખ્યામાં આજરોજ રીક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું




Reporter: admin







