News Portal...

Breaking News :

વડોદરાવાસીઓએ નવા વર્ષની ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરી

2025-01-01 12:34:40
વડોદરાવાસીઓએ નવા વર્ષની ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરી


વડોદરા : ગઈકાલે નવા વર્ષ નિમિત્તે વરસના છેલ્લા દિવસે વડોદરા વાસીઓએ ભવ્ય ઉજવણી કરી. સેવાસી રોડ ખાતે ખાનગી પ્લોટમાં ડીજેની તાલે ઝુમીયા નવા વર્ષની ઉજવણી કરી મોટી સંખ્યામાં વડોદરાના રહીશો એ  ઉજવણી કરી હતી

Reporter: admin

Related Post