વડોદરા: રોજ-રોજ કોર્પોરેશનના કરેલ કામોની પોલ બહાર આવે છે, પણ જાડી ચામડીના અધિકારી, નેતા અને કોન્ટ્રાકટરને કોઈ ફરક પડતો નથી. આવ્યા કરે બસ આજ સિસ્ટમ ચલાયા કરે છે.
અકોટા બ્રિજ પર સોલર પેનલ નીચે આવેલ રેલીંગ ઢળી પડી. આ રેલિંગ થોડા વર્ષો પેહલા બનાવી હતી. અને હાલ ઢળી પડી છે. આ રેલિંગ પડતા કોર્પોરેશનના કામો પર સવાલ ઉઠી રહ્યા છે. વિકાસના નામે મીંડું કામ છે, અને જે કામ કરે છે એ પણ એવા કરે છે જેના પર સવાલો ઉઠે.
લાખો-કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પાસ કરાવી અધિકારીઓ મીલીભગત કરી તકલાદી વસ્તુઓ વાપરે છે જેનું પરિણામ આવે છે કે થોડાક મહિનાઓમાં રોડ, હોય કે રેલિંગ હોય તૂટીને પડી જાય છે.
Reporter: admin