વડોદરા : એમએસ યુનિવર્સિટી ની પોલીટેકનિક ખાતે નેશન ફર્સ્ટ અંતર્ગત આજે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 105 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને યોગા સહિતની શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ કરી હતી.

આ કાર્યક્રમ શરૂ કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓ ને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બનાવે અને આપત્કાલીન સ્થિતિમાં પોતે અને અન્યને મદદરૂપ થાય.


Reporter: admin







