News Portal...

Breaking News :

મોરબી ટંકારા મેમન સમાજ નું ગૌરવ

2025-07-06 15:37:28
મોરબી ટંકારા મેમન સમાજ નું ગૌરવ


માંડવી જમનાબાઈ હોસ્પિટલ પાછળ રહેતા ઇરફાન ભાઈ ચોકસી ની દીકરી શિફા ઇરફાન ચોકસી સી એ બનતા મેમન સમાજમાં તેમજ મુસ્લિમ સમાજ માં ખુશી ની લહેર વ્યાપી છે 


સમાજ માં દીકરીઓ આગર વધે એને લય મેમન સમાજ કટિબંધ છે એમ ઇરફાન ભાઈ ચોકસી એ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post