વડોદરા : કૌશલ્ય હોસ્પિટલ આર.વી. દેસાઈ રોડ નવાપુરા ખાતે આવેલ છે, તેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
બધા પ્રકારના સામાન્ય રોગ તથા એમ.ડી. ફિઝિશિયનની સેવાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવશે.બધા પ્રકારની ઓ.પી.ડી તથા ઇમરજન્સી ઓપેડી નું પણ આ કૌશલ્ય હોસ્પિટલમાં સમાવેશ કરવામાં આવ્યું છે.