વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરીનું સ્થળાંતર નર્મદા ભવનના છઠ્ઠા માળેથી કચેરી કોઠી કમ્પાઉન્ડ સ્થિત જૂની કલેક્ટર કચેરી ખાતે ખસેડાઈ

વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરી સંબંધિત કામકાજ માટે અરજદારોએ હવે કોઠી કમ્પાઉન્ડ સ્થિત જૂની કલેક્ટર કચેરીએ જવાનું રહેશે. વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી. જે હવે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત થઈ ગઈ છે, તેમ વડોદરા શહેર પ્રાંત અધિકારી વી. કે. સાંબડે જણાવ્યું હતું.



Reporter: News Plus







