હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ વિશે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર- કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 થી 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે.