ડેમમાં પાણી છોડતા નર્મદા પરિક્રમા એક બે દિવસ બંધ રહેશે.
વીજળી ઉત્પાદન માટે નર્મદા ડેમના રિવર બેડને ચાલુ કરવા હેતુ ડેમમાં પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેને પગલે આસ્થા સાથે ચાલી રહેલ નર્મદા પરિક્રમાને અસર થઈ છે, યાત્રાળુઓની સુરક્ષા હેતુ તંત્ર દ્વારા એક કે બે દિવસ માટે એટલે કે આજે અને કદાચ આવતીકાલે નર્મદા પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે જો આપ પણ નર્મદા પરિક્રમા જવાનું વિચારતા હોય તો લેટેસ્ટ અપડેટ પછી જ પરિક્રમા પર જવાનું નક્કી કરજો
...
...
Reporter: News Plus