News Portal...

Breaking News :

પાલિકાના માથે રૂ. ૧૧૫ કરોડના કામ અંગે ૧૯.૫૦ ટકા જેવો બોજ પાલિકાની કમરે પડશે

2024-10-10 21:11:33
પાલિકાના માથે રૂ. ૧૧૫ કરોડના કામ અંગે ૧૯.૫૦ ટકા જેવો બોજ પાલિકાની કમરે પડશે


વડોદરા : રસ્તા બનાવવા સિલિકોટ અને વરસાદી ગટરો બનાવવાના કામે પાલિકા દ્વારા રૂ. ૧૧૫ કરોડના જુદા જુદા કામો માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા.


 પરંતુ ટેન્ડર 54 પ્રક્રિયા પૂર્ણ થતા ચારે કોન્ટ્રાક્ટરો દ્વારા 4 રીંગ બનાવી જીએસટી વિના ૧૯.૫૦ ટકાનો વધારો માંગ્યો છે. રોડ પ્રોજેકટ ના શાખાના આ તમામ કામ પૈકી પશ્ચિમ 1 ઝોન માં સૌથી વધુ રૂ. ૪૦ કરોડની મર્યાદાનું છે. આ તમામ કામ મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે. આમ પાલિકાના માથે રૂ. ૧૧૫ કરોડના કામ અંગે ૧૯.૫૦ ટકા જેવો બોજ પાલિકાની કમરે પડશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અને આવેલા બે વારના પુર અને ત્રીજી વારમાંથી ગ્ર શહેરીજનો બચી ગયા છે પરંતુ રોડ રસ્તાને ભારે નુકસાન થવા સહિત ફેર ઠેર ગટરો ૧૬ ઉભરાઈ રહી છે. શહેરમાં ભુવા પડ્યા છે.ઉપરાંત ખાડાને કારણે પાલિકા કેટલાક કાચા રસ્તા પાકા બનાવવા સહિત રોડ ડિવાઈડર રોડ રસ્તાને લિકિવડ એ સીલીકોટ કરવું પણ જરૂરી બન્યું છે 


આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદી ગટરો ાટે પણ બનાવવાની છે. આ અંગે તંત્ર દ્વારા ને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના ચારેય ઝોન પૈકી ઉત્તર ઝોનમાં રૂપિયા ૨૫ કરોડની મર્યાદામાં કામ અંગે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં અંદાજિત ભાવથી સૌરભ બિલ્ડર્સનું જીએસટી વિનાનું ૧૯.૫૦ ટકા વધુ ભાવનું ટેન્ડર આવ્યું હતું વા આવી જ રીતે પશ્ચિમ ઝોન વિસ્તારમાં રૂપિયા ૪૦ કરોડની મર્યાદામાં કાચા રસ્તા ર્યો પાકા રોડ ડિવાઈડર અને લિક્વિડ સિલિકોટ સહિત વરસાદી ગટર બનાવવાના કામ સોભા બિલ્ડર્સ, શિવાલય ઈન્ફા અને ગાયત્રી કન્સ્ટ્રકશનના નિયત ભાવથી ઉંચા ભાવના ટેન્ડર મંજુરી માટે સ્થાયી સમિતીમાં રજુ કરાયા છે.અંગે નિયત અંદાજિત ભાવથી જીએસટી વિના ૧૯.૫૦ ટકા વધુ ભાવનું ટેન્ડર શિવાલય ઈન્ફ્રાસ્ટકચર પ્રોજેક્ટનું હતું. જેથી આ તમામ ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. આમ પાલિકા તંત્ર પર નિયત અંદાજિત ખર્ચ રૂપિયા ૧૧૫ કરોડ કરતા વધુ જીએસટી વિના એક સમાન ૧૯.૫૦ ટકા વધુ માગતા કોન્ટ્રાક્ટરોએ સામૂહિક રીંગ કરી હોવાની શક્યતા નકારી શકાતી નથી. આમ પાલિકા તંત્ર પર જીએસટી સહિત વધારાનો ૧૯.૫૦ ટકાનો બોજ પડશે.

Reporter: admin

Related Post